Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio On Wheels: વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠનના પ્રમુખ સાથે ખાસ સંવાદ, યુવાનોને પગભર બનાવવાનો શું છે પ્લાન?

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના (Vishwa Umiyadham Foundation) યુવા સંગઠનના પ્રમુખ સાથે સીધો સંવાદ થયો. આ સંવાદમાં પ્રમુખે પાટીદાર સમાજના યુવાનોને પગભર બનાવવા અને તેમને મજબૂત પ્લેટફોર્મ આપવા પર ભાર મૂક્યો. આ સાથે તેમણે સમાજના વિકાસમાં યુવાનો ભાગીદાર બને તે માટે વિશ્વ ઉમિયાધામની નવી પહેલ વિશે પણ જણાવ્યું હતું..
Advertisement
  • ગુજરાત ફર્સ્ટના 'Studio On Wheels' માં વિશ્વ ઉમિયાધામ યુવા પ્રમુખ સાથે ખાસ સંવાદ
  • વિશ્વ ઉમિયાધામની નવી પહેલ, યુવાનો માટે મજબૂત પ્લેટફોર્મ તૈયાર
  • યુવાનો અને યુવતીઓને સંમેલનોમાં જોડવાનો મુખ્ય હેતુ
  • પ્રમુખે પાટીદાર સમાજના યુવાનોને પગભર બનાવવા અને તેમને મજબૂત પ્લેટફોર્મ આપવા પર ભાર મૂક્યો

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના (Vishwa Umiyadham Foundation) યુવા સંગઠનના પ્રમુખ સાથે સીધો સંવાદ થયો. આ સંવાદમાં પ્રમુખે પાટીદાર સમાજના યુવાનોને પગભર બનાવવા અને તેમને મજબૂત પ્લેટફોર્મ આપવા પર ભાર મૂક્યો. આ સાથે તેમણે સમાજના વિકાસમાં યુવાનો ભાગીદાર બને તે માટે વિશ્વ ઉમિયાધામની નવી પહેલ વિશે પણ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement

.

×