Studio On Wheels: પોલીસ પ્રજાની વચ્ચે હોય તો જ ગુના ઘટે, Botad SP Dharmendra Sharma સાથે સંવાદ
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં બોટાદ (Botad) જિલ્લાના એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) એ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની નવીનતમ કામગીરી અંગે ચર્ચા કરી હતી.
Advertisement
- Studio On Wheels માં બોટાદ (Botad) જિલ્લાના એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) સાથે સંવાદ
- એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) એ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની નવીનતમ કામગીરી અંગે કરી ચર્ચા
- "પોલીસ પ્રજાની વચ્ચે હોય તો જ ગુના ઘટે" : Botad SP Dharmendra Sharma
- જિલ્લામાં એક અનોખો પ્રોજેક્ટ 'દાદા-દાદીના દોસ્ત' કાર્યરત
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં બોટાદ (Botad) જિલ્લાના એસપી ધર્મેન્દ્ર શર્મા (SP Dharmendra Sharm) એ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની નવીનતમ કામગીરી અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસની ફિલ્ડ પર હાજરી વધવાથી ગુનેગારોમાં ફફડાટ અને જનતામાં વિશ્વાસ વધે છે.
Advertisement


