Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: સત્ય,સાહસ અને શિસ્તતા પર IPS Ajay Chaudhary સાથે સીધો સંવાદ

STUDIO ON WHEELS હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમે એક એવા જાંબાજ અધિકારી સાથે સંવાદ કર્યો હતો કે જેઓ કલાના પ્રેમી તો છે જ સાથે જ કાયદાના જાણકાર પણ છે. અપરાધીઓ તેમના નામ માત્રથી થરથર કાપે છે અને ચિત્રકામ કરે તો પેઈન્ટિંગ પણ પ્રસન્ન થઈ જાય છે, જાણો વર્ષ 1999 બેચના IPS ઓફિસર વિશે....
Advertisement

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટના અનોખા કાર્યક્રમ 'Studio on Wheels'ના માધ્યમથી શરૂ કરાયેલી 'જનરથ' યાત્રા સમાજના વિવિધ વર્ગો સાથે સીધો સંપર્ક સ્થાપી રહી છે. આ યાત્રાના ભાગરૂપે ગુજરાત ફર્સ્ટની ટીમે 1999 બેચના જાંબાજ IPS અધિકારી અજય ચૌધરી ( IPS Ajay Chaudhary) સાથે વાતચીત કરી હતી. અજય ચૌધરી એક તરફ અપરાધીઓને થરથર કંપાવતા કડક અધિકારી તરીકે જાણીતા છે, તો બીજી તરફ તેઓ કલા અને ચિત્રકામના પ્રેમી પણ છે. તેમની પેઇન્ટિંગ્સ જોઈને કોઈ પણ પ્રસન્ન થઈ જાય છે. વધુમાં, તેઓ મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષા તેમજ સામાન્ય જનતાની સુરક્ષા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે 'Studio on Wheels'માં તેમણે પોતાના જીવનના ક્યાં રહસ્યો ખોલ્યા અને પોતાની અત્યાર સુધીની સફ વિશે શું કહયું ?... જુઓ વીડિયો

Advertisement
Advertisement

.

×