Studio on Wheels: "પિક્ચર અભી બાકી હૈ!" Junagadh તરફ પ્રયાણ પહેલાં Dr. Vivek Bhat નું દમદાર સંબોધન
ગુજરાત ફર્સ્ટનો (Gujarat First) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પોતાની અવિરત અને સફળ યાત્રા પર છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન આ અનોખા અભિગમને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
- ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'Studio On Wheels'ની ભવ્ય સફળતા, 26 શ્રેષ્ઠીઓનું 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન'
- પોઝિટિવ પત્રકારત્વ: ડૉ. વિવેકકુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) હરિવાવ શાળાના બાળકોને જાતે મદદ કરી માનવતા મહેકાવી.
- મંત્રી પ્રવીણભાઈ માળી (Pravinbhai Mali) ના હસ્તે એવોર્ડ વિતરણ; ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની સકારાત્મક કામગીરીને બિરદાવી.
- ડૉ. વિવેકકુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) દેશના સૈનિકો અને તેમના પરિવારોને "Love, Respect and Salute" આપવાની દરેક નાગરિકને હૃદયસ્પર્શી અપીલ કરી
- "પિક્ચર અભી બાકી હૈ": ઉત્તર ગુજરાતની સફળ યાત્રા બાદ હવે જૂનાગઢ (Junagadh) જશે 'Studio On Wheels'.
ગુજરાત ફર્સ્ટનો (Gujarat First) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પોતાની અવિરત અને સફળ યાત્રા પર છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન આ અનોખા અભિગમને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના 26 શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Advertisement


