Studio on Wheels: Kutch Mitraના Editor Deepakbhai Mankad સાથે Dr. Vivek Kumar Bhatt નો સંવાદ
ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નું વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) કચ્છ (Kutch) ની ધરતી પર પહોંચ્યું હતું. આ સફર દરમિયાન ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા કચ્છના લોકપ્રિય દૈનિક 'કચ્છમિત્ર' (Kutchmitra Daily) ના એડિટર દીપકભાઈ માંકડ (Deepakbhai Mankad) સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement
- ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં કચ્છમિત્ર (Kutchmitra) ના એડિટર દીપકભાઈ માંકડ (Deepakbhai Mankad) સાથે ખાસ ચર્ચા
- કચ્છમિત્ર વર્ષોથી કચ્છના સુખ-દુઃખ, સંસ્કૃતિ, પરંપરા અને જનસમસ્યાઓને નિર્ભયતાથી કરે છે રજૂ
- ગામડાંના પ્રશ્નોથી લઈને યુવાનોની કારકિર્દી સુધી; કચ્છના દરેક દિલની ભાષા એટલે કચ્છમિત્ર
- Kutchmitra જનતા અને સત્ય વચ્ચેનો પુલ બન્યું
- કચ્છની માટીની સુગંધ અને અસ્મિતાનો અવાજ
ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નું વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) કચ્છ (Kutch) ની ધરતી પર પહોંચ્યું હતું. આ સફર દરમિયાન ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા કચ્છના લોકપ્રિય દૈનિક 'કચ્છમિત્ર' (Kutchmitra Daily) ના એડિટર દીપકભાઈ માંકડ (Deepakbhai Mankad) સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો.
Studio On Wheels માં કચ્છમિત્ર (Kutchmitra) ના એડિટર દીપકભાઈ માંકડ (Deepakbhai Mankad) સાથે ખાસ ચર્ચા
"જ્યાં કચ્છ ધબકે, ત્યાં કચ્છમિત્ર લખે" - આ માત્ર એક ટેગલાઇન નથી, પરંતુ કચ્છના લાખો વાચકોનો અતૂટ વિશ્વાસ છે. કચ્છમિત્ર એ માત્ર સમાચાર પત્ર નથી, પણ કચ્છના સુખ-દુઃખને શબ્દોમાં ઉતારતું એક જીવંત માધ્યમ છે. કાગળ પર છપાયેલી કચ્છની ધડકન સમાન આ અખબાર વર્ષોથી વિશ્વસનીય પત્રિકા તરીકે ઓળખાય છે. જે કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાનો અવાજ બનીને ગૌરવપૂર્વક કાર્ય કરી રહ્યું છે.
Advertisement
Advertisement