Studio on Wheels: ઉદ્યોગપતિ-સમાજસેવક Babubhai Humbal સાથે Dr. Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ
Studio on Wheels: "ભીમાસર ( Bhimasar) જેમની જન્મભૂમિ છે અને ગાંધીધામ ( Gandhidham) જેમની કર્મભૂમિ છે" તેવા સાદગીના પ્રતીક અને જાણીતા ઉદ્યોગપતિ-સમાજસેવક બાબુભાઈ હુંબલ (Babubhai Humbal) સાથે 'ગુજરાત ફર્સ્ટ' ( Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે (Channel Head Dr. Vivek Kumar Bhatt) એક વિશેષ સંવાદ કર્યો હતો.
Advertisement
- Studio on Wheels માં સાદગીના પ્રતીક સમાન ઉદ્યોગપતિ અને સમાજસેવક બાબુભાઈ હુંબલ (Babubhai Humbal) સાથે વિશેષ સંવાદ
- આહીર સમાજ (Ahir Samaj) ની સાહસિકતા, ટ્રાન્સપોર્ટ અને મીઠા ઉદ્યોગમાં તેમનું પ્રભુત્વ અને PM Modi ના નેતૃત્વમાં Kutch ની કાયાપલટ વિશે ગહન ચર્ચા
- "સત્તા કે સંપત્તિનું ઘમંડ ના હોવું જોઈએ" - આ જીવનમંત્ર સાથે જીવતા બાબુભાઈ હુંબલ
- બાબુભાઈ હુંબલ (Babubhai Humbal)એ પોતાના પરિવારની 532 એકર જમીન દાનમાં આપી દીધી
- Bhujodi Kanya Vidyalaya દ્વારા હજારો દીકરીઓને શિક્ષણ આપીને પગભર કરી
Studio on Wheels: "ભીમાસર ( Bhimasar) જેમની જન્મભૂમિ છે અને ગાંધીધામ ( Gandhidham) જેમની કર્મભૂમિ છે" તેવા સાદગીના પ્રતીક અને જાણીતા ઉદ્યોગપતિ-સમાજસેવક બાબુભાઈ હુંબલ (Babubhai Humbal) સાથે 'ગુજરાત ફર્સ્ટ' ( Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે (Channel Head Dr. Vivek Kumar Bhatt) એક વિશેષ સંવાદ કર્યો હતો. આ મુલાકાતમાં બાબુભાઈએ તેમના જીવનના અનુભવો, સામાજિક જવાબદારી અને કચ્છના વિકાસ વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી હતી.
Advertisement


