Studio on Wheels: 30 વર્ષ, 50,000 વૃક્ષો! Mansangji Solanki સાથે Dr. Vivek Kumar Bhattનો વિશેષ સંવાદ
ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હજારો વૃક્ષોની હરિયાળી અને શાંતિની ક્ષણો વચ્ચે મોઢેરા સનરાઈઝ રિસોર્ટ (Modhera Sunrise Resort) ખાતે પહોંચ્યું છે. અહીં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા રિસોર્ટના ગ્રીન એમ્બેસેડર (Green Ambassador) માનસંગજી સોલંકી (Shri Mansangji Solanki) સાથે એક અત્યંત પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement
- Gujarat First નું Studio On Wheels પહોંચ્યું Modhera Sunrise Resort
- રિસોર્ટના ગ્રીન એમ્બેસેડર Mansangji Solanki સાથે Dr. Vivek Kumar Bhattનો વિશેષ સંવાદ
- શિક્ષક તરીકેની નોકરીથી શરૂ કરીને છેલ્લા 30 વર્ષમાં 50,000 થી વધુ વૃક્ષો વાવ્યા
- વિદેશી મહેમાનોથી લઈને પ્રી-વેડિંગ શૂટ માટે Modhera Sunrise Resort આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હજારો વૃક્ષોની હરિયાળી અને શાંતિની ક્ષણો વચ્ચે મોઢેરા સનરાઈઝ રિસોર્ટ (Modhera Sunrise Resort) ખાતે પહોંચ્યું છે. અહીં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા રિસોર્ટના ગ્રીન એમ્બેસેડર (Green Ambassador) માનસંગજી સોલંકી (Mansangji Solanki) સાથે એક અત્યંત પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement


