Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels : Dr. Vivekkumar Bhatt બન્યા પશુપાલક! A day with Dairy Farmer લીલાબેન in Banaskantha

એક સામાન્ય મહિલા પશુપાલકે મહેનતથી અસાધારણ સફળતા મેળવી છે.
Advertisement

દેશના વિકાસનો સાચો પાયો ગામડાં છે અને ગામડાંનો જીવ પશુપાલકો છે. નવા અભિગમ 'Studio on Wheels' ની યાત્રા દરમિયાન Gujarat First ની ટીમ Banaskantha જિલ્લાના Vadgam તાલુકાના Chitroda ગામમાં પહોંચી હતી. જ્યાં એક સામાન્ય મહિલા પશુપાલકે મહેનતથી અસાધારણ સફળતા મેળવી છે.

આ કહાની છે Chitroda ગામના Lilaben Chaudhary ની, જેમણે માત્ર 2 ગાયથી શરૂઆત કરી હતી અને આજે તેમની પાસે 92 ગાયો છે. તેઓ દૈનિક આશરે 40,000 રૂપિયાનું દૂધ વેચાણ કરે છે અને 4 અન્ય પરિવારોને રોજગારી પણ આપે છે. પશુપાલકોનું જીવન બહારથી જેટલું સરળ લાગે છે, તેટલું જ કપરું હોય છે. આ મહેનત અને ત્યાગને સમજવા માટે Gujarat First ના ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt ખુદ એક દિવસ માટે પશુપાલક બન્યા હતા. તેમણે વાસીદું કરવાથી લઈને ગાયોની સેવા કરવા સુધીના કામ જાતે કર્યા હતા. જુઓ Lilaben Chaudhary ની પ્રેરણાદાયી સફર અને Dr. Vivek Kumar Bhatt નો આ ગ્રાઉન્ડ રિપોર્ટ....

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×