Studio On Wheels: Ambaji ના MLA Kantibhai Kharadi સાથે Exclusive વાતચીત, કેવી રીતે બન્યા જનતાનાં હીરો?
તેમણે કહ્યું કે, "હું પોતે ગામડામાંથી આવેલો છું, ગરીબ જનતા વચ્ચેથી આવ્યો છું. જનતાનો વિશ્વાસ તોડીએ તો અત્યાચાર જ કહેવાય.
Advertisement
Studio On Wheels: બનાસકાંઠાના દાંતા અને અંબાજી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અને સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા કોંગ્રેસના ધારાસભ્ય Kantibhai Kharadi સાથે Gujarat First News એ ખાસ વાતચીત કરી. એક સામાન્ય ગામડાના ગરીબ પરિવારથી લઈને ગાંધીનગર સુધીની તેમની સફર, આદિવાસી સમાજના પ્રશ્નો, જાતિના દાખલાની સમસ્યા અને આવનારા સમયમાં તેમની રણનીતિ વિશે તેઓએ ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, "હું પોતે ગામડામાંથી આવેલો છું, ગરીબ જનતા વચ્ચેથી આવ્યો છું. જનતાનો વિશ્વાસ તોડીએ તો અત્યાચાર જ કહેવાય. આજ નહીં તો આવતીકાલ એક પગલું આગળ વધીશું..." જુઓ સંપૂર્ણ વિશેષ અહેવાલ....
Advertisement


