Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Rajkot BJP Minority Cell ના પ્રમુખ Aslambhai Malek નો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ

Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ની ટીમ હાલ રંગીલા રાજકોટના પ્રવાસે છે, જ્યાં સૌરાષ્ટ્રના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અસલમભાઈ મલેકની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી
Advertisement

Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ હાલ રંગીલા રાજકોટ (Rajkot) ના પ્રવાસે છે, જ્યાં સૌરાષ્ટ્રના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અસલમભાઈ મલેક (Aslam Malek) ની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. ખૂબ જ નાની ઉંમરે સામાન્ય વોર્ડ કાર્યકર્તાથી લઈને પ્રમુખ પદ સુધીની સફર ખેડનાર અસલમભાઈ મલેકે આ સંવાદમાં પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો.. .

Advertisement
Tags :
Advertisement

.

×