Studio on Wheels: Rajkot ડેરીના ચેરમેન Gordhanbhai Dhameliyaનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ
Studio on Wheels:'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ના માધ્યમથી રાજકોટના વિકાસમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપનારા અગ્રણી વ્યક્તિત્વ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં જેમાં તેમણે તેમના જીવનના સંઘર્ષ, સહકારી ક્ષેત્રમાં બદલાવ અને ડેરીની પ્રગતિ વિશે માહિતી આપી છે.
Advertisement
Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) ના આંગણે પહોંચી હતી. આ દરમિયાન એક એવી હસ્તી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જેમણે પોતાના ક્ષેત્રમાં અદભુત સફળતા હાંસલ કરી રાજકોટનું નામ રોશન કર્યું છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) ના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં તેમણે તેમના જીવનના સંઘર્ષ, સહકારી ક્ષેત્રમાં બદલાવ અને ડેરીની પ્રગતિ વિશે માહિતી આપી છે.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


