Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : હીરાના કારખાનાથી પ્રજાના હક માટેની લડાઈ! Laleshbhai Thakkar સાથે ખાસ સંવાદ

પિતાની કરિયાણાની દુકાન અને પોતે હીરા ઘસવાનું કામ કરતા લાલેશભાઈએ જ્યારે વર્ષ 1999 માં પહેલીવાર અપક્ષમાંથી ચૂંટણી લડી ત્યારે...
Advertisement

Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે ઐતિહાસિક નગરી પાટણમાં, જ્યાં અમારી મુલાકાત થઈ છે પાટણના અગ્રણી બિઝનેસમેન અને સામાજિક આગેવાન Shri Laleshbhai Thakkar સાથે... પિતાની કરિયાણાની દુકાન અને પોતે હીરા ઘસવાનું કામ કરતા લાલેશભાઈએ જ્યારે વર્ષ 1999 માં પહેલીવાર અપક્ષમાંથી ચૂંટણી લડી ત્યારે તેમની પાસે માત્ર સેવા કરવાનો જ હેતુ હતો. પાટણ સિવિલ હોસ્પિટલની સુવિધાઓ માટે તેમણે સળંગ 4 વર્ષ (189 સોમવાર) સુધી આંદોલન ચલાવ્યું હતું. વર્ષ 2010 પછી બિલ્ડર તરીકે વ્યવસાય શરૂ કરી પાટણમાં 10 સોસાયટી અને પાર્ટી પ્લોટ્સ બનાવનાર લાલેશભાઈનું જીવન એક 'ખુલ્લી કિતાબ' જેવું રહ્યું છે.

Tags :
Advertisement

.

×