Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની રાજકીય સફર અને મહેસાણાના વિકાસનો રોડમેપ

મહેસાણા (Mehsana) ના પનોતા પુત્ર અને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર મયંકભાઈ નાયક (MP Mayank Nayak)એ કેવી રીતે એક સામાન્ય કાર્યકરથી લઈને દિલ્હીની સંસદ સુધીની સફર ખેડી, તે અંગે ગુજરાત ફર્સ્ટ ( Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં તેમની સાથે ખાસ સંવાદ કર્યો હતો.
Advertisement
  • સ્ટુડિયો ઓન વ્હીલસ (Studio On Wheels) માં રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક (Rajya Sabha MP Mayank Nayak) સાથે વિશેષ સંવાદ
  • મયંકભાઈ નાયકની રાજકીય સફર અને મહેસાણાના વિકાસનો રોડમેપ કર્યો રજૂ
  • મયંકભાઈ નાયકે ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે લાંબો સમય સેવા આપી
  • પદ નહીં, પણ પરિણામમાં માનતા પાયાના કાર્યકર,છેવાડાના માનવીના ઉત્થાન માટે સતત કાર્યરત
  • સંસદના સત્રોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અંગે પ્રશ્નો રજૂ કર્યા

Studio On Wheels: ગુજરાતના રાજકારણમાં જ્યારે નિષ્ઠાવાન અને પાયાના કાર્યકરોની વાત આવે છે, ત્યારે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક (Rajya Sabha MP Mayank Nayak) નું નામ પહેલા લેવાય છે. મહેસાણા (Mehsana) ના પનોતા પુત્ર અને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર મયંકભાઈ નાયક (MP Mayank Nayak)એ કેવી રીતે એક સામાન્ય કાર્યકરથી લઈને દિલ્હીની સંસદ સુધીની સફર ખેડી, તે અંગે ગુજરાત ફર્સ્ટ ( Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt)  'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં તેમની સાથે ખાસ સંવાદ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×