Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels : નગરપાલિકાના સભ્યથી રાજકીય પાવર સેન્ટર સુધી – ગીરીશભાઈ રાજગોરની સફરે કેવી રીતે બદલ્યું મહેસાણાનું ભવિષ્ય?

Studio On Wheels : મહેસાણા એટલે ગુજરાતના રાજકારણનું પાવર સેન્ટર. Gujarat First ના Studio On Wheels માં આજે આપણી સાથે છે, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ Shri Girishbhai Rajgor. નગરપાલિકાના એક સામાન્ય સભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના જિલ્લા પ્રમુખ સુધી પહોંચવાની તેમની સફર અત્યંત પ્રેરણાદાયી છે.
Advertisement

Studio On Wheels : મહેસાણા એટલે ગુજરાતના રાજકારણનું પાવર સેન્ટર. Gujarat First ના Studio On Wheels માં આજે આપણી સાથે છે, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ Shri Girishbhai Rajgor. નગરપાલિકાના એક સામાન્ય સભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના જિલ્લા પ્રમુખ સુધી પહોંચવાની તેમની સફર અત્યંત પ્રેરણાદાયી છે. આ વિશેષ સંવાદમાં તેમણે મહેસાણાના ઔદ્યોગિક વિકાસ, યુવાનો માટે રોજગારના અવસરો અને જિલ્લાની ઐતિહાસિક વિરાસતની જાળવણી વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. સાથે જ, ભાજપ સંગઠનની મજબૂતી અને આગામી વિઝન વિશે પણ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×