Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : Gandhinagar University: AI-Enabled કેમ્પસમાં GenZ વિદ્યાર્થીઓ સાથે મસ્તીભરી ચર્ચા

Studio on Wheels : ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) ના આધુનિક અને એઆઈ-ઇનેબલ્ડ (AI-Enabled) કેમ્પસમાં ગુજરાત ફર્સ્ટ (Gujaratfirst) નો ખાસ પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) પહોંચ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં જેનઝી (GenZ) પેઢીના વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના ટેકનોલોજી આધારિત શિક્ષણ અને કેમ્પસ લાઈફ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels)  પહોંચ્યો ગાંધીનગર યુનિવર્સિટી
  • મસ્તી, મજાક અને ટેકનોલોજીનો અનોખો સંગમ
  • ગાંધીનગર યુનિવર્સિટીના GenZ વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ
  • પુસ્તકોના બદલે હવે 3D મોડ્યુલ્સ અને AI થી ભણશે વિદ્યાર્થીઓ

Studio on Wheels : ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) ના આધુનિક અને એઆઈ-ઇનેબલ્ડ (AI-Enabled) કેમ્પસમાં ગુજરાત ફર્સ્ટ (Gujaratfirst) નો ખાસ પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) પહોંચ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં જેનઝી (GenZ) પેઢીના વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના ટેકનોલોજી આધારિત શિક્ષણ અને કેમ્પસ લાઈફ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Studio on Wheels માં ગાંધીનગર યુનિવર્સિટીના GenZ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા

ગાંધીનગર યુનિવર્સિટી એશિયાનું પ્રથમ એઆઈ-સક્ષમ કેમ્પસ હોવાનું ગૌરવ ધરાવે છે. અહીંના વિદ્યાર્થીઓ એડવાન્સ્ડ ટેકનોલોજી (Advanced Technology) અને સ્માર્ટ લર્નિંગ (Smart Learning) ના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ અસાઇનમેન્ટ્સ (Assignments) લખવામાં અને જટિલ વિષયો સમજવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) નો રચનાત્મક ઉપયોગ કરે છે. નર્સિંગના વિદ્યાર્થીઓએ હ્યુમન એનાટોમી (Human Anatomy) સમજવા માટે 3D મોડ્યુલ્સનો ઉપયોગ કરવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી હતી.  વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×