Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels: 6400 વિદ્યાર્થીઓ અને 500 શિક્ષકોની ફોજ, પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટમાં શું છે ખાસ?

Studio on Wheels: બનાસકાંઠા (Banaskantha) ના મુખ્ય મથક પાલનપુર (Palanpur) માં આવેલી અને શિક્ષણ જગતમાં જેનું નામ અત્યંત આદર સાથે લેવાય છે તેવી સંસ્થા એટલે 'વિદ્યામંદિર ટ્રસ્ટ'. તાજેતરમાં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat first) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio on Wheels) ટીમે આ સંસ્થાની મુલાકાત લીધી હતી.
Advertisement

Studio on Wheels: બનાસકાંઠા (Banaskantha) ના મુખ્ય મથક પાલનપુર (Palanpur) માં આવેલી અને શિક્ષણ જગતમાં જેનું નામ અત્યંત આદર સાથે લેવાય છે તેવી સંસ્થા એટલે 'વિદ્યામંદિર ટ્રસ્ટ'. તાજેતરમાં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat first) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio on Wheels) ટીમે આ સંસ્થાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના શૈક્ષણિક વાતાવરણ અને શિસ્તબદ્ધ માળખાએ સૌના મન મોહી લીધા હતા.

નમ્ર શરૂઆતથી વટવૃક્ષ સુધીની સફર

વર્ષ 1948માં 'શ્રી પાલનપુર શિશુશાળા, બાલમંદિર અને શિક્ષણ ટ્રસ્ટ' તરીકે એક નાના છોડ સમાન શરૂ થયેલી આ સંસ્થા આજે એક ઘટાદાર વટવૃક્ષ બનીને ઊભી છે. આઝાદીના તુરંત બાદ જ્યારે શિક્ષણનો વ્યાપ સીમિત હતો, ત્યારે પાલનપુરના હિતેચ્છુઓએ આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. આજે દાયકાઓની મથામણ બાદ આ સંસ્થા અનેક કેમ્પસમાં ફેલાયેલી છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું એક મજબૂત નેટવર્ક પૂરું પાડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×