Studio on Wheels Himmatnagar: 11 માળની ઇમારત અને 88 આલીશાન ફ્લેટ્સ, દિનેશભાઈ પટેલના પ્રોજેક્ટમાં મળશે મળશે આ સુવિધા
Studio on Wheels: હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ જ્યારે સાબરકાંઠાના મુખ્ય મથકે પહોંચી, ત્યારે શહેરની પ્રથમ 11 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ (High-rise Building) 'અટ્રી ઇમ્પીરિયલ' (Atri Imperial) વિશે રસપ્રદ વિગતો સામે આવી હતી.
Advertisement
- Studio on Wheels ની ટીમ સાબરકાંઠાના મુખ્ય મથક Himmatnagar પહોંચી
- હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો
- 11 માળની બે ઇમારતો અને 88 આલીશાન યુનિટ્સનો ભવ્ય પ્રોજેક્ટ
- ક્લબ હાઉસ અને પર્સનલ પાર્કિંગ (Personal Parking) જેવી સુવિધાઓનો સંગમ
- હિંમતનગરના આવાસ ક્ષેત્રે પરિવર્તન લાવનાર દિનેશભાઈ પટેલ સાથે ખાસ સંવાદ
Studio on Wheels: હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ જ્યારે સાબરકાંઠાના મુખ્ય મથકે પહોંચી, ત્યારે શહેરની પ્રથમ 11 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ (High-rise Building) 'અટ્રી ઇમ્પીરિયલ' (Atri Imperial) વિશે રસપ્રદ વિગતો સામે આવી હતી.
હિંમતનગર (Himmatnagar) ના આંગણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો
દિનેશભાઈ પટેલ મુંબઈમાં 10 વર્ષનો કન્સ્ટ્રક્શન (Construction) ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. હિંમતનગર (Himmatnagar) ના શહેરીજનોને મેટ્રો સિટી જેવી લાઈફસ્ટાઈલ અને ઉચ્ચ ગુણવત્તાસભર આવાસ આપવાના વિઝન (Vision) સાથે તેઓ પોતાની જ માલિકીની જમીન પર આ પ્રોજેક્ટ સાકાર કરી રહ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો....
Advertisement
Advertisement