Studio on Wheels: કેવી છે ડૉક્ટર બનવાની સફર? Mehsana medical students નાવિદ્યાર્થીઓ સાથે ગપશપ
ગુજરાત ફર્સ્ટનું મહારથ 'Studio on Wheel' એ Mehsana ની Bhagyoday Medical College ની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓનાં ખભે સફેદ કોટ અને આંખમાં ભવિષ્યના સપના છે. અહીં, Gujarat First નાં એન્કર્સ Umang Raval અને Vikram Mer એ MBBS નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા Gen Z વિદ્યાર્થીઓ સાથે નિખાલસ ચર્ચા કરી હતી. કોલેજ કેમ્પસ, હોસ્ટેલ લાઈફ અને મેડિકલ ક્ષેત્રના પડકારો વિશે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ખાસ કરીને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓએ એક મોટી વાત કહી કે, "દર્દી ડૉક્ટર પાસે લાગણીથી આવે છે, તેને રાહત ડૉક્ટર આપશે, ChatGPT નહીં." જાણો, આજના યુવા ડોક્ટરો કેવું વિચારે છે અને સમાજ માટે શું કરવા માંગે છે ?
Highlights:
Anchors: Umang Raval & Vikram Mer
Campus Life: Bhagyoday Medical College ની સુવિધાઓ અને વાતાવરણ.
Technology vs Touch: Doctor અને AI (ChatGPT) વચ્ચેનો તફાવત.
Student Talk: હોસ્ટેલ લાઈફ, અભ્યાસનું પ્રેશર અને પરિવારનો સપોર્ટ.


