Studio on Wheels: SRI Education ના Trustee Meshwa Rao સાથે Dr. Vivek Kumar Bhatt મહત્વપૂર્ણ ચર્ચા
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ જ્યારે મહેસાણા (Mahesana) ના વડસ્મા (Vadsma) પહોંચી, ત્યારે શિક્ષણ અને સનાતન સંસ્કૃતિનો એક અદભૂત સંગમ જોવા મળ્યો. ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથેની ખાસ વાતચીતમાં SRI એજ્યુકેશનના ટ્રસ્ટી મેશ્વા રાવ અને આયુર્વેદિક કોલેજના ડિરેક્ટરે સંસ્થાની સફર, સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યના વિઝન વિશે નિખાલસ ચર્ચાઓ કરી હતી.
Advertisement
- Studio on Wheels માં SRI Education ના Trustee Meshwa Rao સાથે મહત્વપૂર્ણ ચર્ચા
- Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt પહોંચ્યા વડસ્મા સ્થિત SRI Education કેમ્પસમાં
- SRI Education ના ટ્રસ્ટી Ms. Meshwa Rao સાથે વિશેષ સંવાદ
- વિદ્યાર્થીઓના ભવિષ્યનો સાચો 'ઉત્તર' મળ્યો છે ગુજરાતના મહેસાણામાં
- આયુર્વેદિક કોલેજના ડિરેક્ટરે સંસ્થાની સફર, સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યના વિઝન વિશે નિખાલસ ચર્ચાઓ
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની Studio on Wheels ની ટીમ જ્યારે મહેસાણા (Mahesana) ના વડસ્મા (Vadsma) પહોંચી, ત્યારે શિક્ષણ અને સનાતન સંસ્કૃતિનો એક અદભૂત સંગમ જોવા મળ્યો. ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt ) સાથેની ખાસ વાતચીતમાં SRI એજ્યુકેશન (SRI Education ) ના ટ્રસ્ટી મેશ્વા રાવ (Ms. Meshwa Rao ) અને આયુર્વેદિક કોલેજના ડિરેક્ટરે સંસ્થાની સફર, સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યના વિઝન વિશે નિખાલસ ચર્ચાઓ કરી હતી.
Advertisement


