Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Rajkot ના Jasdan માં! સામાજિક અને રાજકીય અગ્રણી Ashokbhai Chanv સાથે ખાસ વાતચીત

Studio on Wheels: રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ (Jasdan) પંથકમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત સામાજિક અને રાજકીય અગ્રણી અશોકભાઈ ચાંવ ( Ashokbhai Chanv) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Advertisement
  • Studio on Wheels ની ટીમ પહોંચીRajkot જિલ્લાના Jasdan પંથકમાં
  • સામાજિક અને રાજકીય અગ્રણી Ashokbhai Chanv સાથે ખાસ વાતચીત
  • પિતાના આદર્શોને જીવંત રાખી આખો પરિવાર જનસેવા અને વ્યવસાયમાં નામ કરી રહ્યો છે રોશન
  • જસદણની  200 થી વધુ બહેનોને રોજગારી આપી પગભર કરતા અશોકભાઈ

Studio on Wheels: રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ (Jasdan) પંથકમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત સામાજિક અને રાજકીય અગ્રણી અશોકભાઈ ચાંવ ( Ashokbhai Chanv) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તેમના પિતા મહાદેવભાઈ ચાવનો વારસો, સામાજિક સેવાઓ અને વ્યવસાયિક સફળતા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×