Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels : Mehsanaના સહકારી અગ્રણી Kantibhai Patel સાથે નિખાલસ સંવાદ

Studio On Wheels: મહેસાણા જિલ્લામાં સહકાર ક્ષેત્રે થયેલી પ્રગતિ અને વિકાસના નવા માઇલસ્ટોન અંગે સહકારી અગ્રણી કાંતિભાઈ પટેલ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ખાસ સંવાદ યોજાયો હતો. આ નિખાલસ વાતચીતમાં સહકાર, વિકાસ, સ્વચ્છતા અભિયાન અને બેંકિંગ ક્ષેત્રની સિદ્ધિઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

સંવાદની શરૂઆતમાં કાંતિભાઈ પટેલે સ્ટૂડિયોની પ્રશંસા કરતાં કહ્યું, “તમારો સ્ટૂડિયો ખૂબ સુંદર છે.” ત્યારબાદ તેમણે દેશના વિકાસ વિષય પર વાત કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્ય સાથે કામ કરે છે અને દેશને નવી દિશા આપે છે. “ગાંધી બાપુએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને મોદી સાહેબે સ્વચ્છતા અભિયાનમાં પ્રાણ ફૂંક્યા. આજે દેશ આખું સ્વચ્છતા અભિયાનને સમર્થન આપે છે,”....જુઓ અહેવાલ....

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×