Studio on Wheels: શિક્ષણ અને રાજનીતિ પર Shri Jawaharbhai Chavdaસાથે JD Gujarati ની ચર્ચા
Studio on Wheels : શિક્ષણ, સેવા અને સાદગી સમાન વ્યક્તિત્વ એટલે જવાહરભાઈ ચાવડા. જૂનાગઢના વિકાસમાં જેમનું પાયાનું યોગદાન રહ્યું છે તેવા પૂર્વ મંત્રી અને પીઢ રાજકીય આગેવાન સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ના માધ્યમથી ગુજરાત ફર્સ્ટના જે.ડી. ગુજરાતીએ એક હૃદયસ્પર્શી સંવાદ કર્યો છે.
Advertisement
Studio on Wheels : શિક્ષણ, સેવા અને સાદગી સમાન વ્યક્તિત્વ એટલે જવાહરભાઈ ચાવડા. જૂનાગઢના વિકાસમાં જેમનું પાયાનું યોગદાન રહ્યું છે તેવા પૂર્વ મંત્રી અને પીઢ રાજકીય આગેવાન સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ના માધ્યમથી ગુજરાત ફર્સ્ટના જે.ડી. ગુજરાતીએ એક હૃદયસ્પર્શી સંવાદ કર્યો છે. આ ઈન્ટરવ્યૂમાં જવાહરભાઈએ સત્તાના મોહ વગરના રાજકીય જીવન, શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષની ઐતિહાસિક સફર અને ગિરનારના વિકાસની રસપ્રદ વાતો ખૂબ જ નિખાલસતાથી રજૂ કરી છે. ખાસ કરીને, પિતાના વારસાને આગળ ધપાવતા તેઓ કેવી રીતે 'શિક્ષણ રથ' દ્વારા નવી પેઢીને જ્ઞાનના માર્ગે લઈ જઈ રહ્યા છે, તે આ સંવાદનું મુખ્ય આકર્ષણ છે.
Advertisement


