Studio on Wheels: St. Xavier's School, Palitana ના Father Mathews સાથે JD Gujarati નો ખાસ સંવાદ
Studio on Wheels: આજના ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં (Digital Era) શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે વિદ્યાર્થીના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસનું (Personality Development) માધ્યમ બન્યું છે. ભાવનગરના પાલીતાણામાં (Palitana) વર્ષ 2009 થી કાર્યરત સેન્ટ જેવિયર્સ સ્કૂલ (St. Xavier's School) આ દિશામાં એક અનન્ય ઉદાહરણ પૂરું પાડી રહી છે. 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ખાસ સેગમેન્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત યોજાયેલા એક વિશેષ સંવાદમાં (Special Dialogue), શાળાના ફાધર મેથ્યુસે શિક્ષણ જગતના પડકારો, આધુનિક ટેકનોલોજીનો પ્રભાવ અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય (Bright Future) માટેના વિઝન વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. જેમાં તેમણે સ્કૂલને લઈને એવી માહિતી અને જાણકારી આપી જે ખરેખર અદભૂત છે.... વધુ વિગત જાણવા માટે જુઓ આ આર્ટિકલ..

