Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : કોન્ટ્રાક્ટરથી ચેરમેન સુધીની સફર! Mehsana ના યુવા નેતા Mayurbhai Patel સાથે સંવાદ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં એન્કર ઉમંગ રાવલ સાથેની ચર્ચામાં મહેસાણા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને ભાજપના યુવા નેતા મયુરભાઈ પટેલે પોતાના જીવનના સંઘર્ષ અને રાજકીય સફર વિશે રસપ્રદ વિગતો રજૂ કરી હતી.
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં મહેસાણા  (Mahesana) જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને ભાજપના યુવા નેતા મયુરભાઈ પટેલ (Mayurbhai Patel) સાથે સંવાદ 
  • મયુરભાઈ પટેલે પોતાના જીવનના સંઘર્ષ અને રાજકીય સફર વિશે રસપ્રદ વિગતો રજૂ કરી
  • કોન્ટ્રાક્ટર તરીકે  જે ઓફિસમાં ફાઈલ લઈને જતા, ત્યાં જ મળ્યું સન્માન
  • ભારતીય જનતા પાર્ટીએ તેમની મહેનત જોઈને તેમને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની તક આપી 

મહેસાણા (Mahesana) જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ (Mayurbhai Patel) ની જીવન સફર કોઈપણ યુવા નેતા માટે ઉદાહરણરૂપ છે. તેમની કારકિર્દીની શરૂઆત એક સામાન્ય કોન્ટ્રાક્ટર (Contractor) તરીકે થઈ હતી. એક સમય એવો હતો જ્યારે તેઓ પોતાની ફાઈલોની મંજૂરી માટે જિલ્લા પંચાયતની કચેરીઓએ જતા હતા. પરંતુ આજે, પોતાની મહેનત અને પક્ષ પ્રત્યેની વફાદારીને કારણે તેઓ તે જ કચેરીમાં ચેરમેન તરીકે બિરાજમાન છે અને વિકાસના નિર્ણયો લઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×