Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels : NCC કેડેટથી IPS સુધીની સફર, Aravalli SP IPS Manoharsinh Jadeja સાથે વિશેષ સંવાદ

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના (Gujarat First) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના (Aravalli District) એસપી (SP) મનોહરસિંહ જાડેજા (Manoharsinh Jadeja) સાથેનો એક ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement
  • Studio On Wheels માં Aravalli SP IPS Manoharsinh Jadeja સાથે વિશેષ સંવાદ
  • એનસીસી (NCC) કેડેટથી લઈને આઈપીએસ (IPS) સુધીની સફર અને પોલીસિંગના વિવિધ પાસાઓ વિશે કરી ચર્ચા
  • NCC માં જોડાયા બાદ યુનિફોર્મ જોબ (Uniform Job) પ્રત્યે તેમનો લગાવ વધ્યો
  • પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ઘટાડવા માટે Manoharsinh Jadeja એ 'ઓપરેશન પ્રતિભાવ' શરૂ કર્યું

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના (Gujarat First) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના (Aravalli District) એસપી (SP) મનોહરસિંહ જાડેજા (Manoharsinh Jadeja) સાથેનો એક ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે તેમની એનસીસી (NCC) કેડેટથી લઈને આઈપીએસ (IPS) સુધીની સફર અને પોલીસિંગના વિવિધ પાસાઓ વિશે વિગતવાર વાત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×