Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: કાંટ ગામમાં પ્રકૃતિનો ઉત્સવ! Rajubhai Joshi એ શરૂ કર્યું 'રોગમુક્ત ભારત' અભિયાન

Studio on Wheels: Banaskantha ના Kant (કાંટ) ગામે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ Rajubhai Joshi એ ખેતીમાં ક્રાંતિ કરી છે. તેમણે પોતાની 18 એકર જમીનમાં રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવી છે.તેમના ખેતરમાં કુલ 15,000 વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
Advertisement

Studio on Wheels: Banaskantha ના Kant (કાંટ) ગામે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ Rajubhai Joshi એ ખેતીમાં ક્રાંતિ કરી છે. તેમણે પોતાની 18 એકર જમીનમાં રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવી છે.તેમના ખેતરમાં કુલ 15,000 વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને Vietnamese Coconut (વિયેતનામ નારિયેળ) અને Sonpari Mango (સોનપરી આંબા) જેવા અનોખા ફળોનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે. તેઓ ઓછો ખર્ચ, ડબલ આવક મેળવે છે. રાજુભાઈનો મંત્ર છે- "ખર્ચ ઓછો, આવક બમણી". રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ શૂન્ય થવાથી નફો વધ્યો છે. આ માત્ર ખેતી નથી, પણ 'રોગમુક્ત ભારત' અભિયાન છે. ઝેરમુક્ત અનાજ અને ફળો ઉત્પાદિત કરીને સમાજને સ્વસ્થ રાખવાનો આ એક ઉમદા પ્રયાસ છે.

Advertisement
Tags :
Advertisement

.

×