Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels : બિંદુ સરોવર ખાતે માતૃ શ્રાદ્ધ અને પિંડદાનનો અનોખો મહિમા

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટનું એક એવું અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા, અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ સાથે સાથે જનરથ દ્વારા કેટલાક પૌરાણિક અને પ્રસિદ્ધ સ્થળોની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) ખાસ કાર્યક્રમ Studio On Wheels અંતર્ગત વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગુજરાત ફર્સ્ટની ટીમે મુલાકાત લીધી હતી.

બિંદુ સરોવરનો અનોખો મહીમાં

ઉત્તર ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલી સિદ્ધપુર (Siddhpur) નગરી અને ત્યાંનું વિશ્વવિખ્યાત બિંદુ સરોવર (Bindu Sarovar) ભારતીય સંસ્કૃતિમાં અનોખું સ્થાન ધરાવે છે. આ પવિત્ર તીર્થને સમગ્ર વિશ્વમાં 'માતૃગયા' (Matru Gaya) તરીકે ઓળખવામાં આવે છે, જે માતૃશ્રાદ્ધ (Mother's Shradh) માટેનું એકમાત્ર સ્થાન છે...જુઓ અહેવાલ...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×