Studio On Wheels: WHO એ પણ કરી જેમના કામની નોંધ! સંત શિરોમણી શ્રી Dolatram Bapu સાથે ખાસ સંવાદ
Studio On Wheels: આજના સ્વાર્થી યુગમાં જ્યારે લોકો પોતાની સુખ-સુવિધા પાછળ દોડી રહ્યા છે, ત્યારે પાટણની (Patan) ધરતી પર એક એવા સંત બિરાજમાન છે જેમણે 'જનસેવા એ જ પ્રભુસેવા'ના મંત્રને સાર્થક કર્યો છે. સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુએ પોતાનું સમગ્ર જીવન સમાજની ઉન્નતિ માટે અર્પણ કરી દીધું છે
Advertisement
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટનું એક એવું અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) ખાસ કાર્યક્રમ Studio On Wheels અંતર્ગત વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યું છે. ત્યારે પાટણમાં જિલ્લામાં લોકોની સેવામાં સમર્પણ રહેતા સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી હતી. આજના સ્વાર્થી યુગમાં જ્યારે લોકો પોતાની સુખ-સુવિધા પાછળ દોડી રહ્યા છે, ત્યારે પાટણની (Patan) ધરતી પર એક એવા સંત બિરાજમાન છે જેમણે 'જનસેવા એ જ પ્રભુસેવા'ના મંત્રને સાર્થક કર્યો છે. સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુએ પોતાનું સમગ્ર જીવન સમાજની ઉન્નતિ માટે અર્પણ કરી દીધું છે...જુઓ અહેવાલ.........

