Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels: Kutch ની ખેતી અને Ashapura Farm ની સફર, જુઓ Dr. Vivek Kumar Bhatt સાથે Exclusive

Studio on Wheels: એક સમયે માત્ર રેતાળ જમીન અને રણ પ્રદેશ તરીકે ઓળખાતું કચ્છ (Kutch) આજે એગ્રીકલ્ચર એક્સપોર્ટનું હબ બની ગયું છે. ગુજરાત ફર્સ્ટ( Gujarat first) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં વિશેષ સંવાદ કરતા આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મના સ્થાપક હરેશભાઈ ઠક્કરે (Hareshbhai Thakkar) પોતાની સંઘર્ષ અને સફળતાની ગાથા રજૂ કરી હતી.
Advertisement
  • Studio on Wheels: કચ્છ (Kutch) ની ખેતી અને આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ (Ashapura Agriculture Farm ) ની સફર
  • એક સમયનું રણ પ્રદેશ ગણાતું કચ્છ (Kutch) આજે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી રહ્યું છે
  • કચ્છ (Kutch)  નું આશાપુરા ફાર્મ  (Ashapura Farm)  બની રહ્યું છે એગ્રી-ટુરિઝમ અને અભ્યાસનું કેન્દ્ર
  • Ashapura Agriculture Farm ના સ્થાપક  હરેશભાઈ ઠક્કર (Hareshbhai Thakkar) સાથે વિશેષ વાતચીત
  • કચ્છના રણમાં 'કમલમ' અને 'સ્ટ્રોબેરી'ની ખેતી કરી આશાપુરા ફાર્મના હરેશભાઈ ઠક્કરે (Hareshbhai Thakkar) અશક્યને કર્યું શક્ય

Studio on Wheels: એક સમયે માત્ર રેતાળ જમીન અને રણ પ્રદેશ તરીકે ઓળખાતું કચ્છ (Kutch) આજે એગ્રીકલ્ચર એક્સપોર્ટનું હબ બની ગયું છે. ગુજરાત ફર્સ્ટ( Gujarat first) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Channel Head Dr. Vivek Kumar Bhatt) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં વિશેષ સંવાદ કરતા આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ (Ashapura Agriculture Farm ) ના સ્થાપક હરેશભાઈ ઠક્કરે (Hareshbhai Thakkar) પોતાની સંઘર્ષ અને સફળતાની ગાથા રજૂ કરી હતી. તેમણે સાબિત કરી દીધું છે કે જો ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય થાય, તો કચ્છની ધરતી સોનું પણ ઉગાવી શકે છે.

Advertisement
Tags :
Advertisement

.

×