Studio on Wheels: Kutch Lok Sangeet Special: Diwaliben Ahir & Pratik Ahir with Dr. Vivek Kumar Bhatt
'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં લોકગાયિકા દિવાળીબેન આહીર (Diwaliben Ahir) અને ગીતકાર પ્રતિક આહીર (Pratik Ahir) સાથે વિશેષ સંવાદ કર્યો હતો.
Advertisement
- Studio on Wheels: પ્રતિક આહીર (Pratik Ahir અને દિવાળીબેન આહીર (Diwaliben Ahir) સાથે મુલાકાત
- ડૉ. વિવેક ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથે કચ્છ (kutch) ના લોક કલાકારોનો ખાસ સંવાદ
- વર્ષ 2007માં 'રામધણી' આલ્બમથી પ્રસિદ્ધિ મેળવનાર આ કલાકારોએ કચ્છી લોકસંગીતને નવી ઊંચાઈ આપી
- ગીતકાર પ્રતિક આહીરે વાસ્તવિક જીવનની સંવેદના અને શ્રદ્ધાને ગીતોમાં વણવાની પોતાની કલા વિશે ચર્ચા કરી
'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં લોકગાયિકા દિવાળીબેન આહીર (Diwaliben Ahir) અને ગીતકાર પ્રતિક આહીર (Pratik Ahir) સાથે વિશેષ સંવાદ કર્યો હતો. સંતો અને શૂરાઓની ધરતી ગણાતા કચ્છ (kutch) ની માટીની મહેક દિવાળીબેનના કંઠમાં વણાયેલી છે, જેમણે પિતાના માર્ગદર્શન હેઠળ ભજન-કીર્તનથી સંગીત યાત્રા શરૂ કરી હતી. વર્ષ 2007માં 'રામધણી' આલ્બમથી પ્રસિદ્ધિ મેળવનાર આ કલાકારોએ કચ્છી લોકસંગીતને નવી ઊંચાઈ આપી છે. આ મુલાકાતમાં ગીતકાર પ્રતિક આહીરે વાસ્તવિક જીવનની સંવેદના અને શ્રદ્ધાને ગીતોમાં વણવાની પોતાની કલા વિશે ચર્ચા કરી, જે કચ્છની ભાતીગળ પરંપરાને જીવંત રાખે છે.
Advertisement


