Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: બે રાજ્યની સરહદે અટવાયેલી જિંદગી: Madali village land rights struggle

Gujarat First નો શો Studio On Wheels ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા મડાલી ગામે પહોંચ્યો હતો જ્યાં નદી સુકાઈ ગઈ છે પણ લોકોની આંખોમાં આંસુ સુકાયા નથી. આ ગ્રામજનોની માંગ શું છે ? કેમ 4 દાયકા બાદ પણ તેઓ ઘરના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે? જાણો આ તમામ સવાલોના જવાબ અમારા આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં..
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'  (Studio On Wheels) ટીમ મડાલી ગામ પહોંચી
  • 1979 ની લુણી નદીની પૂર હોનારત (Flood Tragedy)
  • રાજસ્થાનથી ગુજરાત આવેલા વિસ્થાપિતોની સમસ્યા
  • 40 વર્ષથી જમીન અને ઘર માટેનો કાયદાકીય જંગ

Studio on Wheels: વર્ષ 1979ની તે ભયાનક રાત આજે પણ મડાલી ગામના (Madali village ) લોકોના મનમાં જીવંત છે. રાજસ્થાન (Rajasthan) અને ગુજરાતની (Gujarat) સરહદ પર વહેતી લુણી નદીના (Luni River) પ્રચંડ પ્રવાહે હજારો પરિવારોને વેરવિખેર કરી દીધા હતા. આજે, 47 વર્ષ પછી પણ આ વિસ્થાપિત થયેલા લોકોની જિંદગી અસ્થિર છે. તેઓના ઘરોની ઓળખ અને અધિકારો માટેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'  (Studio On Wheels) ટીમ મડાલી ગામ પહોંચી અને ગ્રામજનોની આ વેદનાને વાચા આપી છે.

Advertisement
Tags :
Advertisement

.

×