Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Mayabhai Ahir ની 1990 થી અત્યાર સુધીની પ્રેરણાદાયી સફર

Studio on Wheels : ગુજરાતના લોકલાડીલા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) આજે લાખો લોકોના દિલ પર રાજ કરે છે, પરંતુ તેમની આ સફળતા પાછળ વર્ષોનો આકરો સંઘર્ષ (Struggle) અને સાહિત્ય પ્રત્યેની અતૂટ શ્રદ્ધા રહેલી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત હોસ્ટ ઉમંગ રાવલ અને જે.ડી. ગુજરાતીએ ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) તાલુકાના રળિયામણા બોરડી (Bordi) ગામે માયાભાઈના નિવાસસ્થાને તેમની સાથે વિશેષ સંવાદ કર્યો હતો.
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માયાભાઈ આહીર (Mayabhai Ahir) સાથે સંવાદ 
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ પહોંચી ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) તાલુકાના રળિયામણા બોરડી (Bordi) ગામે
  • તળાજાના રૂટ પર ગાડી ચલાવતા-ચલાવતા ઘડાયું વ્યક્તિત્વ
  • માયાભાઈએ જીવન વિશેના તેમના મૌલિક વિચારો રજૂ કર્યા

Studio on Wheels : ગુજરાતના લોકલાડીલા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) આજે લાખો લોકોના દિલ પર રાજ કરે છે, પરંતુ તેમની આ સફળતા પાછળ વર્ષોનો આકરો સંઘર્ષ (Struggle) અને સાહિત્ય પ્રત્યેની અતૂટ શ્રદ્ધા રહેલી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત હોસ્ટ ઉમંગ રાવલ અને જે.ડી. ગુજરાતીએ ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) તાલુકાના રળિયામણા બોરડી (Bordi) ગામે માયાભાઈના નિવાસસ્થાને તેમની સાથે વિશેષ સંવાદ કર્યો હતો. આખો ઇન્ટરવ્યુ જુઓ.....

Tags :
Advertisement

.

×