Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels Mehsana: Sankalchand Patel University થી Dr.Vivek Kumar Bhatt નો Special Report

tudio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગરમાં સ્થિત પ્રતિષ્ઠિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ના કેમ્પસની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી
Advertisement
  • Studio On Wheels એ લીધી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ની મુલાકાત 
  • સાકળચંદ દાદાના સિદ્ધાંત પર ચાલતી શૈક્ષણિક સંસ્થા
  • ઉત્તર ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશન સંસ્થા
  • "વિદ્યાર્થી પાસઆઉટ કરે તે પહેલા કંપની વિદ્યાર્થીને સિલેક્ટ કરે છે"

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગરમાં સ્થિત પ્રતિષ્ઠિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ના કેમ્પસની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન, ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt)એ 'વન ડે વિથ વન યુનિવર્સિટી' (One Day with One University) અભિગમ હેઠળ યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રણાલી, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી પ્રવૃત્તિઓનો તાગ મેળવ્યો હતો. આ અંગે વધુ જાણવા જુઓ વીડિયો....

Advertisement
Tags :
Advertisement

.

×