Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: MS University Gold Medalist ડૉક્ટરની સફર: K.P. Hospital ના સંચાલક સાથે ખાસ સંવાદ

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) અંતર્ગત ભાવનગરના આંગણે એક મહત્વપૂર્ણ સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr Vivek Kumar Bhatt) દ્વારા નિલમબાગ સર્કલ પાસે આવેલી પ્રખ્યાત કે.પી. હોસ્પિટલ (K.P. Hospital) ના સંચાલક ડૉ. કેવલભાઈ પરમાર (Kevalbhai Parmar) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Advertisement
  • સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) માં  K.P. Hospital ના સંચાલક સાથે ખાસ સંવાદ
  • Bhavnagar માં અત્યાધુનિક મશીનો અને હાઈટેક ઓપરેશન થિયેટર સાથે રોબોટિક સર્જરી
  • MS University માંથી ગોલ્ડ મેડલ મેળવનાર ડૉક્ટરે 2017 માં પાસ થયા બાદ પોતાની હોસ્પિટલ બનાવવાનું સપનું પૂરું કર્યું
  • હોસ્પિટલને મળેલી લાંબી પ્રક્રિયા બાદની NABH સર્ટિફાઈડ માન્યતા

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) અંતર્ગત ભાવનગરના આંગણે એક મહત્વપૂર્ણ સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr Vivek Kumar Bhatt) દ્વારા નિલમબાગ સર્કલ પાસે આવેલી પ્રખ્યાત કે.પી. હોસ્પિટલ (K.P. Hospital) ના સંચાલક ડૉ. કેવલભાઈ પરમાર (Kevalbhai Parmar) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ સંવાદનો મુખ્ય વિષય આધુનિક તબીબી વિજ્ઞાન અને રોબોટિક સર્જરી (Robotic Surgery) ના ફાયદાઓ વિશેનો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×