Studio On Wheels: 3 પંપથી શરૂઆત કરી આજે 25 થી વધુ દેશોમાં ફાલ્કન પંપનો ડંકો, જાણો કમલનયન સોજીત્રાની સફર
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમે રાજકોટ (Rajkot) સ્થિત જાણીતા કંપની ફાલ્કન પંપ (Falcon Pump) ની મુલાકાત લીધી હતી. આ કંપનીના સ્થાપક કમલનયન સોજીત્રા ( KamalNayan Sojitra) ની શૂન્યમાંથી સર્જન કરવાની સંઘર્ષગાથા આજે અનેક યુવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણારૂપ બની છે.
Advertisement
- Studio On Wheels માં રાજકોટના ફાલ્કન પંપના સ્થાપક કમલનયન સોજીત્રાની સફર
- 1994 માં 3 પંપથી શરૂઆત કરી આજે 25 દેશોમાં ફાલ્કન પંપનો ડંકો
- બસમાં બેસી પંપ વેચવા જનારા કમલભાઈ સોજીત્રા આજે છે પંપ ઉદ્યોગના બેતાજ બાદશાહ
- એક ઓરડી અને એક કારીગરથી શરૂ થયેલું વૈશ્વિક સામ્રાજ્ય
- નિષ્ફળતા એ જ સફળતાની ચાવી: ફાલ્કન પંપના ફાઉન્ડરનો અદભૂત બિઝનેસ મંત્ર
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમે રાજકોટ (Rajkot) સ્થિત જાણીતા કંપની ફાલ્કન પંપ (Falcon Pump) ની મુલાકાત લીધી હતી. આ કંપનીના સ્થાપક કમલનયન સોજીત્રા ( KamalNayan Sojitra) ની શૂન્યમાંથી સર્જન કરવાની સંઘર્ષગાથા આજે અનેક યુવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણારૂપ બની છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના માધ્યમથી રજૂ થયેલા આ સંવાદમાં તેમણે પોતાની 32 વર્ષની મશાલ જેવી સફરના અજાણ્યા પાસાઓ રજૂ કર્યા છે. આ અંગે વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


