Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Rajkot: Khushboo Cool Products ના ફાઉન્ડર Himmat G. Pokiya સાથે Exclusive interview

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio on Wheels) ખુશબુ કૂલ પ્રોડક્ટ્સના ફાઉન્ડર અને એમ.ડી. હિંમતભાઈ જી. પોકિયા (Himmat G. Pokiya) એ (Himmat G. Pokiya) તેમના જીવનના સંઘર્ષ અને સફળતાના મંત્રો વિશે નિખાલસ વાતો કરી હતી.
Advertisement
  • Studio on Wheels માં Khushboo Cool Products ના ફાઉન્ડર Himmat G. Pokiya સાથે સંવાદ
  • રેડીમેડના સેલ્સમેનથી 'ખુશબુ આઈસક્રીમ' ના એમ.ડી. સુધીની રોમાંચક સફર
  • જેડી ગુજરાતી સાથે 'ખુશબુ' ના ફાઉન્ડર Himmat G. Pokiya નો હૃદયસ્પર્શી સંવાદ
  • કોરોનામાં આવક બંધ છતાં કર્મચારીઓને ઘરે બેઠા આપ્યો પગાર
  • 'ખુશબુ' ફેક્ટરીમાં 80% મહિલાઓ સંભાળે છે મોરચો

Studio on Wheels Rajkot: રાજકોટના ગોંડલ તાલુકાના દેડી કુંભાજી ગામથી શરૂ થયેલી 'ખુશબુ આઈસ્ક્રીમ'ની (Khushboo Ice Cream) સફળતાની સફર આજે અનેક ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની છે. ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio on Wheels) ખુશબુ કૂલ પ્રોડક્ટ્સના ફાઉન્ડર અને એમ.ડી. હિંમતભાઈ જી. પોકિયા (Himmat G. Pokiya) એ (Himmat G. Pokiya) તેમના જીવનના સંઘર્ષ અને સફળતાના મંત્રો વિશે નિખાલસ વાતો કરી હતી.  વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×