Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Rajkot: પત્રકારત્વના બે દિગ્ગજોનો મિલાપ: Gujarat First અને Aajkaal વચ્ચે ખાસ સંવાદ

Studio on Wheels: રાજકોટ (Rajkot) માં પત્રકારત્વના બે અગ્રણી મીડિયા હાઉસ, 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) અને 'આજકાલ' (Aajkaal) અખબાર વચ્ચે એક વિશેષ સંવાદ યોજાયો હતો. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ અને ટીમે 'આજકાલ' અખબારની ઓફિસની મુલાકાત લીધી હતી.
Advertisement
  • 'Studio on Wheels' ની ટીમ પહોંચી રંગીલા રાજકોટમાં
  • Studio on Wheels ની ટીમે 'આજકાલ' (Aajkaal) ની શુભેચ્છા મુલાકાત લીધી
  • પત્રકારત્વના બે દિગ્ગજોનો રાજકોટમાં અદભૂત મિલાપ
  • ડૉ. વિવેક કુમાર ભટ્ટે બિરદાવી 'આજકાલ'ની સત્ય પ્રત્યેની નિષ્ઠા
  • લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત કરતું 'આજકાલ' અખબાર

Studio on Wheels : રાજકોટ (Rajkot) ના આંગણે પત્રકારત્વના બે દિગ્ગજ માધ્યમોનો અદભૂત મિલાપ જોવા મળ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ જ્યારે રંગીલા રાજકોટ પહોંચી, ત્યારે ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) છેલ્લા 26 વર્ષથી વાચકોના હૃદયમાં સ્થાન જમાવનાર અખબાર 'આજકાલ' (Aajkaal) ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ મુલાકાતમાં પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતમાં શું ચર્ચા કરવામાં આવી જાણવા જુઓ વીડિયો.....

Advertisement
Tags :
Advertisement

.

×