Studio on Wheels: Rajkot: યુવા ભાજપ પ્રમુખ Devbhai Koradiya સાથે 'JD Gujarati' નો વિશેષ સંવાદ
Studio on Wheels: રાજકોટના યુવા ભાજપ પ્રમુખ અને સામાજિક અગ્રણી દેવભાઈ કોરડિયા (Devbhai Koradiya) સાથે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં એક પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
Advertisement
- Studio on Wheels માં યુવા ભાજપ પ્રમુખ Devbhai Koradiya સાથે સંવાદ
- 'જય વેલનાથ યુવા મંચ' (Jai Velnath Yuva Manch) ના માધ્યમથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું (Mass Wedding) આયોજન
- 29 જરૂરિયાતમંદ દીકરીઓને કન્યાદાન (Kanyadan) કરવામાં આવ્યું
- 21 વર્ષની વયે સરપંચ તરીકે રાજકીય સફરની શરુઆત કરી
- હજારો જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બન્યા Devbhai Koradiya
Studio on Wheels: રાજકોટના યુવા ભાજપ પ્રમુખ અને સામાજિક અગ્રણી દેવભાઈ કોરડિયા (Devbhai Koradiya) સાથે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં એક પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની રાજકીય સફર અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિગતવાર ચર્ચાઓ કરી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


