Studio On Wheels Rajkot: Gondal Market Yard ના ચેરમેન Alpeshbhai Dholariya સાથે વિશેષ સંવાદ
Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) ના આંગણે પહોંચી હતી. આ દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા (Alpeshbhai Dholariya) સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમા તેમણે જીવન સંઘર્ષ, તેમના દ્વારા લાવવામાં આવેલી ડિજિટલ ક્રાંતિ વિશે જણાવ્યું હતું.
Advertisement
Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) ના આંગણે પહોંચી હતી. આ દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા (Alpeshbhai Dholariya) સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમા તેમણે જીવન સંઘર્ષ, તેમના દ્વારા લાવવામાં આવેલી ડિજિટલ ક્રાંતિ વિશે જણાવ્યું હતું.અલ્પેશભાઈ ઢોલરિયાનું જીવન એવા લોકો માટે મોટી પ્રેરણા છે જેઓ શૂન્યમાંથી સર્જન કરવામાં માને છે. આ વિશે વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


