Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Rajkot: એશિયાટીક કોલેજના ફાઉન્ડર Gopalbhai Bhuva સાથે ખાસ વાતચીત

'Studio on Wheels'ની ટીમ સૌરાષ્ટ્રના હાર્દ સમાન ગોંડલ ખાતે પહોંચી હતી, જ્યાં Asiatic Diploma Engineering Collegeના ફાઉન્ડર ગોપાલભાઈ ભુવા સાથે JD Gujarati દ્વારા વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement

'Studio on Wheels'ની ટીમ સૌરાષ્ટ્રના હાર્દ સમાન ગોંડલ ખાતે પહોંચી હતી, જ્યાં Asiatic Diploma Engineering Collegeના ફાઉન્ડર ગોપાલભાઈ ભુવા સાથે JD Gujarati દ્વારા વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. આર્મી પરિવારની પૃષ્ઠભૂમિ ધરાવતા ગોપાલભાઈએ વિદ્યાનગર અને અમદાવાદમાં શિક્ષણ મેળવી, મિકેનિકલમાં માસ્ટર ડિગ્રી અને અમદાવાદની પ્રતિષ્ઠિત L.D. Engineering Collegeમાંથી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાજકીય ઓફરો અને સરકારી એકમોમાં કામ કરવાની ઉત્તમ તકો હોવા છતાં, તેમણે પોતાના પિતાની ઈચ્છા મુજબ અમદાવાદ છોડી વતન ગોંડલમાં શિક્ષણની જ્યોત જગાવવાનો નિર્ણય કર્યો.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×