Studio On Wheels Rajkot: Gopal Namkeen ના Distributor Shri Bunty Sejpal સાથે ખાસ સંવાદ
Studio On Wheels: બિઝનેસ જગતમાં જ્યારે કોઈ વ્યક્તિ પાસે અનુભવ કે વારસો ન હોય, ત્યારે સફળતા મેળવવી મુશ્કેલ હોય છે. પરંતુ રાજકોટના બંટીભાઈ સેજપાલે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર અને યોગ્ય બ્રાન્ડનો સાથ હોય તો શૂન્યમાંથી સર્જન શક્ય છે.
Advertisement
- Studio On Wheels માં ગોપાલ નમકીનના જાણીતા ડિસ્ટ્રિબ્યુટર બંટીભાઈ સેજપાલ (Bunty Sejpal) સાથેના ખાસ સંવાદ
- શૂન્યથી શરૂ કરી દર મહિને 50 લાખના ટર્નઓવર સુધી પહોંચવાની સફર
- કેમ રિટેલરો સામેથી માંગ કરે છે? ક્વોલિટી અને ટેસ્ટનો અનોખો સંગમ
- નિયમિત સપ્લાય અને કંપનીના સહકારથી બિઝનેસમાં કેવી રીતે થયો ગ્રોથ?
Studio On Wheels: ગોપાલ નમકીન (Gopal Namkeen) આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં એક જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. આ બ્રાન્ડની સફળતામાં તેના ડિસ્ટ્રિબ્યુટર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. રાજકોટ (Rajkot) માં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત ગોપાલ નમકીનના મોટા ડિસ્ટ્રિબ્યુટર બંટીભાઈ સેજપાલ (Bunty Sejpal) સાથે તેમની શૂન્યથી સફળતા સુધીની સફર વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


