Studio on Wheels: Rajkot ના સાંધ્ય અખબારોનો ગઢ: Dr. Vivek Bhatt ની 'Gujarat Mirror' ની ખાસ મુલાકાત
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ શ્રેણી 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) અંતર્ગત ચેનલ હેડ ડોક્ટર વિવેકુમાર ભટ્ટે (Dr. Vivekkumar Bhatt) રાજકોટ (Rajkot) ની મુલાકાત લીધી હતી. રાજકોટને સાંધ્ય અખબારોનો ગઢ માનવામાં આવે છે, અને આ ગઢમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા લોકપ્રિય સાંધ્ય દૈનિક 'ગુજરાત મિરર' (Gujarat Mirror) ની તેમણે મુલાકાત લીધી હતી.
Advertisement
- Studio on Wheels માં 'Gujarat Mirror' ના એડિટર સાથે ડો. વિવેક ભટ્ટનો ખાસ સંવાદ
- રાજકોટની ગલીઓથી સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પહોંચતા 'ગુજરાત મિરર' ની સફર
- એડિટર Sanjaybhai Patel એ શાકભાજીની લારી ચલાવવાથી લઈને નોકરી સુધીનો સંઘર્ષ કર્યો
- ગુજરાત મિરરે સોશિયલ મીડિયા (Social Media) માં પણ મજબૂત પકડ બનાવી
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ શ્રેણી 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) અંતર્ગત ચેનલ હેડ ડોક્ટર વિવેકુમાર ભટ્ટે (Dr. Vivekkumar Bhatt) રાજકોટ (Rajkot) ની મુલાકાત લીધી હતી. રાજકોટને સાંધ્ય અખબારોનો ગઢ માનવામાં આવે છે, અને આ ગઢમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા લોકપ્રિય સાંધ્ય દૈનિક 'ગુજરાત મિરર' (Gujarat Mirror) ની તેમણે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અખબારના એડિટર સંજયભાઈ પટેલ (Sanjaybhai Patel) સાથે પત્રકારત્વ અને અખબારની સફર વિશે ખાસ સંવાદ કર્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


