Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels પહોંચ્યું Viratlavadi! છેડાલ પરગણાના પ્રમુખ Chandreshbhai Parmar સાથે વિશેષ સંવાદ

Studio on Wheels: ગાંધીનગરના Viratlavadi (વિરાતલાવડી) ગામના આંગણે Gujarat First ની ટીમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) સાથે પહોંચી હતી. આ કાર્યક્રમમાં છેડાલ પરગણાના પ્રમુખ Chandreshbhai Parmar (ચંદ્રેશભાઈ પરમાર) સાથે સામાજિક વ્યવસ્થા અને વિકાસના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી.
Advertisement

Studio on Wheels:  ગાંધીનગરના (Gandhinagar) વીરા તલાવડી ગામના ચંદ્રેશભાઈ પરમારે (Chandreshbhai Parmar) સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ સંકલ્પ હોય તો ગમે તેવા સંઘર્ષ વચ્ચે પણ સફળતા મેળવી શકાય છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમમાં તેમણે પોતાની જીવન સફરના અનેક પાસાઓ રજૂ કર્યા હતા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા (Modasa) ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે એક નવો અધ્યાય લખાયો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો....

Advertisement
Tags :
Advertisement

.

×