Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Sabar Dairy ની સફળતા પાછળનું રહસ્ય! સિનિયર મેનેજર N. L. Patel સાથે ખાસ સંવાદ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ શ્રેણી 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) ની ટીમે સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાની શાન ગણાતી સાબર ડેરી (Sabar Dairy) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડેરીના સિનિયર મેનેજર (માર્કેટિંગ અને એચ.આર.) એન. એલ. પટેલ (N. L. Patel) સાથે ખાસ સંવાદ યોજાયો હતો.
Advertisement
  • Studio on Wheelsની ટીમે સાબર ડેરી (Sabar Dairy) ની મુલાકાત લીધી
  • Sabar Dairy ના સિનિયર મેનેજર N. L. Patel સાથે ખાસ વાતચીત
  • સાબરકાંઠા અને અરવલ્લીના 3.5 લાખ પશુપાલકોની જીવાદોરી
  • Sabar Dairy ની 5000 લિટરથી 50 લાખ લિટર સુધીની સફર

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ શ્રેણી 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) ની ટીમે સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાની શાન ગણાતી સાબર ડેરી (Sabar Dairy) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડેરીના સિનિયર મેનેજર (માર્કેટિંગ અને એચ.આર.) એન. એલ. પટેલ (N. L. Patel) સાથે ખાસ સંવાદ યોજાયો હતો, જેમાં ડેરીની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની ભવ્ય સફળતાની ગાથા વર્ણવવામાં આવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×