Studio On Wheels Ahmedabad: દર્દીને ડોક્ટર પહેલા નર્સ મળે છે, નર્સિંગ વ્યવસાયમાં કેમ ઉજ્જવળ ભવિષ્ય છે?
Studio On Wheels Ahmedabad: શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર દેવીબેન પરમાર આ વિશેષ સંવાદ નર્સિંગ પ્રોફેશનના મહત્વ, પડકારો અને માનવતાના પાઠ પર પ્રકાશ પાડે છે. ગુજરાત ફસ્ટના પોડકાસ્ટ સ્ટુડિયોમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે નર્સિંગ ક્ષેત્રમાં પોતાના 25 વર્ષના અનુભવો શેર કર્યા હતા.
Advertisement
Studio On Wheels Ahmedabad: શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર દેવીબેન પરમાર આ વિશેષ સંવાદ નર્સિંગ પ્રોફેશનના મહત્વ, પડકારો અને માનવતાના પાઠ પર પ્રકાશ પાડે છે. ગુજરાત ફસ્ટના પોડકાસ્ટ સ્ટુડિયોમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે નર્સિંગ ક્ષેત્રમાં પોતાના 25 વર્ષના અનુભવો શેર કર્યા હતા. દેવીબેને તમામ નર્સિંગ સ્ટાફને સંદેશ આપ્યો કે, "તમે મશીન સાથે નહીં, પણ માણસ સાથે કામ કરો છો. તમારું એક સ્મિત પેશન્ટની આશા વધારે છે." વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

