Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: શિક્ષણ હવે ચાર દીવાલોની બહાર: BAOU ના V.C. Prof. Ami Upadhyay સાથે ખાસ સંવાદ

Studio on Wheels: અમદાવાદ (Ahmedabad) સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આંગણે આજે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) નો કાફલો પહોંચ્યો હતો, જ્યાં શિક્ષણ જગતના તેજસ્વી વ્યક્તિત્વ અને યુનિવર્સિટીના કુલપતિ (Vice Chancellor) પ્રોફેસર અમી ઉપાધ્યાય સાથે ખાસ સંવાદ કર્યો હતો.
Advertisement
  • Ahmedabad સ્થિત BAOU ના આંગણે પહોંચ્યો Studio on Wheels નો કાફલો
  • શિક્ષણના વિઝન અંગે V.C. Prof.અમી ઉપાધ્યાય સાથે ખાસ સંવાદ
  • 10 પ્રાદેશિક કેન્દ્રો દ્વારા ગુજરાતના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી શિક્ષણની પહોંચ
  • ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સંપૂર્ણપણે ફ્રી
  • ડિગ્રીની સાથે અંગ્રેજી અને સ્પોકન સંસ્કૃત જેવા વિવિધ વિષયોના વર્કશોપ
  • સક્રિય પ્લેસમેન્ટ સેલ દ્વારા અભ્યાસની સાથે કામનો અનુભવ

Studio on Wheels: અમદાવાદ (Ahmedabad) સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આંગણે આજે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) નો કાફલો પહોંચ્યો હતો, જ્યાં શિક્ષણ જગતના તેજસ્વી વ્યક્તિત્વ અને યુનિવર્સિટીના કુલપતિ (Vice Chancellor) પ્રોફેસર અમી ઉપાધ્યાય સાથે ખાસ સંવાદ કર્યો હતો. છેવાડાના માનવી સુધી ઉચ્ચ શિક્ષણ (Higher Education) પહોંચે અને શિક્ષણ માત્ર પદવી પૂરતું મર્યાદિત ન રહેતા સાચી 'કેળવણી' બને તેવા વિઝન (Vision) સાથે તેમણે અનેક નવતર પ્રયોગો કર્યા છે.  વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×