Studio on Wheels: Rajkot થી Girganga Parivar Trust ના પ્રમુખ Dilipbhai Sakhiya સાથે વિશેષ સંવાદ
Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં આજે એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરવામાં આવી જેમણે પાણીને 'કાચું સોનું' માનીને સૌરાષ્ટ્રની ધરાને હરિયાળી બનાવવાનો સંકલ્પ લીધો છે.
Advertisement
- ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા સાથે ' Studio on Wheels'ની ખાસ મુલાકાત
- જેમના કામની ગુંજ સંસદમાં સંભળાઈ તેવા જળસેવક સાથે ખાસ સંવાદ
- સૌરાષ્ટ્રના 'વોટરમેન' દિલીપભાઈ સખિયાનો સંકલ્પ
- દિલીપભાઈ સ જળ સંચય દ્વારા બદલી રહ્યા છે ખેડૂતોનું નસીબ
- 9,000 થી વધુ જળ સ્ટ્રક્ચર અને 100% સમર્પણ
- ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવાનું મિશન
Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં આજે એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરવામાં આવી જેમણે પાણીને 'કાચું સોનું' માનીને સૌરાષ્ટ્રની ધરાને હરિયાળી બનાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટના ગીરગંગા પરિવાર ટ્રસ્ટ (Girganga Parivar Trust) ના પ્રમુખ અને 'વોટરમેન' તરીકે જાણીતા દિલીપભાઈ સખિયા સાથે જે.ડી. ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


