Studio On Wheels : Ahmedabad ના પૂર્વ કાઉન્સિલર MahadevBhai Desai સાથે વિશેષ સંવાદ
Studio On Wheels : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ કાઉન્સિલર (Former Councilor) મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) ની સંઘર્ષથી સફળતા સુધીની જીવનયાત્રા ખરેખર પ્રેરણાદાયી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં તેમણે પોતાની રાજકીય અને વ્યક્તિગત સફરના અનેક વણસ્પર્શ્યા પાસાઓ વિશે વિગતવાર સંવાદ કર્યો હતો.
Advertisement
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં AMC ના પૂર્વ કાઉન્સિલર (Former Councilor) મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) સાથે સંવાદ
- અમદાવાદના પૂર્વ કોર્પોરેટર મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) ના સંઘર્ષ અને રાજકીય સફર વિશે ચર્ચા
- વર્ષ 1992માં મહાદેવભાઈનું સ્વપ્ન પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) બનવાનું હતું
- ઘરે 100થી વધુ ગાય-ભેંસ હતી, અભ્યાસ અને ઘરનો ખર્ચ કાઢવા માટે પાનનો ગલ્લો અને ચાની કીટલી (Tea Stall) ચલાવી
Studio On Wheels : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ કાઉન્સિલર (Former Councilor) મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) ની સંઘર્ષથી સફળતા સુધીની જીવનયાત્રા ખરેખર પ્રેરણાદાયી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં તેમણે પોતાની રાજકીય અને વ્યક્તિગત સફરના અનેક વણસ્પર્શ્યા પાસાઓ વિશે વિગતવાર સંવાદ કર્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ અહેવાલ.....
Advertisement


