Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Ahmedabad ની અર્પણ Arpan International School ના MD સાથે વિશેષ સંવાદ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'Studio on Wheels'ની ટીમ મેગા સિટી અમદાવાદ (Ahmedabad) ના આંગણે પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન 'અર્પણ' કરનાર એક એવી શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લેવામાં આવી, જ્યાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે.
Advertisement

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'Studio on Wheels'ની ટીમ મેગા સિટી અમદાવાદ (Ahmedabad) ના આંગણે પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન 'અર્પણ' કરનાર એક એવી શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લેવામાં આવી, જ્યાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. આ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઈ ચૌધરી (Rameshbhai Choudhary) સાથેના વિશેષ સંવાદ દરેક વાલી, શિક્ષક અને વિદ્યાર્થી માટે આંખ ઉઘાડનારો સાબિત થયો છે.  વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×