Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: PGVCL ના M.D. Ketanbhai Joshi સાથે Exclusive સંવાદ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ના ખાસ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ રાજકોટ (Rajkot) પહોંચી હતી, જ્યાં જે.ડી. ગુજરાતીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના એમ.ડી. કેતન પી. જોશી (Ketanbhai Joshi) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ કર્યો છે.
Advertisement
  • Studio on Wheels ની ટીમ પહોંચી રાજકોટ (Rajkot) 
  •  PGVCL ના એમ.ડી. કેતન જોશી સાથે ખાસ વાતચીત
  • પીજીવીસીએલની બદલાતી તસવીર અંગે ખાસ વાતચીત
  • આધુનિક ટેકનોલોજીના જોરે વીજ ચોરીમાં ધરખમ ઘટાડો
  • 58 બોર્ડર આઉટ પોસ્ટ પર પીજીવીસીએલનું ખાસ નેટવર્ક

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ના ખાસ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ રાજકોટ (Rajkot) પહોંચી હતી, જ્યાં જે.ડી. ગુજરાતીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના એમ.ડી. કેતન પી. જોશી (Ketanbhai Joshi) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ કર્યો છે. આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી છેવાડાના માનવી સુધી વીજળી પહોંચાડવાના લક્ષ્ય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×